Matru Vandana Yojna
- Home
- »
- Matru Vandana Yojna

વાર્ષિક પ્રીમીયમ માત્ર
₹ 11,500/-
સગર્ભા મહિલાનો ડીલીવરીનો ખર્ચ (નોર્મલ / સિઝરીયન) જેમાં દવા, 1 time ANC Profile, હોસ્પિટલ અને ડૉક્ટર ચાર્જ સહીતનો ખર્ચ અને ત્યારબાદ નવજાત બાળકની ડીલીવરી સમયે સારવારનો ખર્ચ સામેલ માત્ર સંજીવની હોસ્પિટલ ખાતે
વાર્ષિક પ્રીમીયમ માત્ર
₹ 15,000/-
સગર્ભા મહિલાનો પ્રારંભથી ડીલીવરી સુધીનો તમામ ગાયનેક સારવારનો ખર્ચ, ડીલીવરીનો દવાઓ સહીતનો ખર્ચ ઉપરાંત માતાને ગાયનેક સંબંધીત તથા બાળકને બાળરોગ સંબંધીત (સર્જરી અને રસીકરણ સિવાય) એક વર્ષની સારવાર માત્ર સંજીવની હોસ્પિટલ ખાતે